હૉર્મોન્સ ટીનેજ પછી જન્મે, એ પહેલાં સામાન્ય રીતે જન્મે નહીં
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
આ ભૂલ પેરન્ટ્સની છે અને બધા પેરન્ટ્સ આ એક ભૂલ કરે છે. અહીં તો જનરેશનની વાત પણ નથી આવતી. તમારાં દાદા-દાદીએ પણ આ ભૂલ કરી હશે, તમારા પેરન્ટ્સ પણ આ ભૂલ કરી ચૂક્યા હશે અને જો તમે પણ બાળક હશો અને મેડિકલની કોઈ સ્પેસિફિક બ્રાન્ચમાં નહીં હો તો તમે પણ આ ભૂલ અચૂક કરી હશે.