‘રોગાન બીલ્લતી ભિન્નતિ’ એટલે કે અલગ-અલગ રોગોમાં બીલીપત્રનો ઉપયોગ થઈ શકે એવું આયુર્વેદમાં કહેવાયું છે.
બીલીપત્ર
‘રોગાન બીલ્લતી ભિન્નતિ’ એટલે કે અલગ-અલગ રોગોમાં બીલીપત્રનો ઉપયોગ થઈ શકે એવું આયુર્વેદમાં કહેવાયું છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ડાયાબિટીઝ, હૃદયરોગ, સ્કિન અને વાળની સમસ્યા, કૅન્સર, પાચનને લગતા રોગો, બાળકોની હાઇટ જેવી અનેક સમસ્યામાં અકસીર પરિણામ આપતાં બીલીનાં પાનની વિશેષતાઓ જાણીએ