આજે વિશ્વ હૃદય દિવસ છે અને આજકાલ બહુ નાની ઉંમરે હાર્ટ-અટૅકથી મૃત્યુના કિસ્સા વધી ગયા છે ત્યારે આપણી જીવાદોરી સમાન અંગ વિશે જાણવા જેવું બધું જ જાણી લઈએ
પ્રતીકાત્મક તસવીર
આપણે સદેહે ધરતી પર અવતરીએ એ પહેલાંથી માના ગર્ભમાં ચોથા મહિનાથી જ ધબકવાનું શરૂ કરી દેતું હૃદય જ્યારે બંધ થાય ત્યાં જીવનનો અંત આવે છે. આજે વિશ્વ હૃદય દિવસ છે અને આજકાલ બહુ નાની ઉંમરે હાર્ટ-અટૅકથી મૃત્યુના કિસ્સા વધી ગયા છે ત્યારે આપણી જીવાદોરી સમાન અંગ વિશે જાણવા જેવું બધું જ જાણી લઈએ