લોહીમાંથી ટૉક્સિન્સ એટલે કે ઝેરી તત્ત્વોને હટાવવાનું, પિત્તનું નિર્માણ કરવાનું, પ્રોટીનનું સંશ્લેષણ, ગ્લુકોઝનું સ્ટોરેજ, બ્લડ-ક્લૉટિંગ ફૅક્ટર્સનું નિર્માણ, ઇમ્યુન ફૅક્ટરનું નિર્માણ તથા લાલ રક્તકણોને લોહીમાંથી હટાવવાનું કામ લિવર કરે છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
લોહીમાંથી ટૉક્સિન્સ એટલે કે ઝેરી તત્ત્વોને હટાવવાનું, પિત્તનું નિર્માણ કરવાનું, પ્રોટીનનું સંશ્લેષણ, ગ્લુકોઝનું સ્ટોરેજ, બ્લડ-ક્લૉટિંગ ફૅક્ટર્સનું નિર્માણ, ઇમ્યુન ફૅક્ટરનું નિર્માણ તથા લાલ રક્તકણોને લોહીમાંથી હટાવવાનું કામ લિવર કરે છે. આ બધાં જ કામ શરીર માટે અત્યંત જરૂરી છે અને કોઈ પણ પરિસ્થિતિમાં જો લિવર ખરાબ થાય તો આ કામો અટકી જાય તો વ્યક્તિ કોમામાં સરી પડે કે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આવું ન થાય એ માટે આપણે લિવરની સંભાળ રાખવી જરૂરી છે.