વ્યક્તિનો અકસ્માત થાય ત્યારે તેને ફર્સ્ટ-એઇડની જરૂર પડે છે, ઇમર્જન્સી માટે આપણે ઘરે-ઘરે ફર્સ્ટ-એઇડ બૉક્સ રાખીએ છીએ પરંતુ ઈજાઓ ફક્ત શારીરિક જ નથી હોતી, માનસિક ઘાવને ભરવા પણ જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
વ્યક્તિનો અકસ્માત થાય ત્યારે તેને ફર્સ્ટ-એઇડની જરૂર પડે છે, ઇમર્જન્સી માટે આપણે ઘરે-ઘરે ફર્સ્ટ-એઇડ બૉક્સ રાખીએ છીએ પરંતુ ઈજાઓ ફક્ત શારીરિક જ નથી હોતી, માનસિક ઘાવને ભરવા પણ જરૂરી છે. માનસિક ઘાવ એની જાતે ઠીક થઈ જશે કે સમય આવ્યે ભરાઈ જશે એ માન્યતા ખોટી છે. ફર્સ્ટ એઇડ ડે નિમિત્તે એ સમજીએ કે શારીરિક ઘાવ માટે ફર્સ્ટ-એઇડ હોય એમ માનસિક ઘાવ માટે પણ ફર્સ્ટ-એઇડ કેમ જરૂરી છે