Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > તમને તુવેર, વાલોળ, પાપડી, લીલવા, ગુવારફળી કે ચોળી જેવાં દાણાવાળાં શાક ભાવે છે બહુ પણ સદતાં નથી?

તમને તુવેર, વાલોળ, પાપડી, લીલવા, ગુવારફળી કે ચોળી જેવાં દાણાવાળાં શાક ભાવે છે બહુ પણ સદતાં નથી?

Published : 03 January, 2025 09:42 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આ સીઝનમાં દાણાવાળી ચીજો ખાવી ખૂબ જ ફાયદાકારક છે એટલે સારી પાચનશક્તિ કેળવવા શું કરવું એ આજે જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શિયાળાની સીઝનમાં જ ખૂબ છૂટથી મળતાં આ દાણાવાળાં શાક ખૂબ જ હેલ્ધી કહેવાય છે, પણ એ પચવામાં પ્રૉબ્લેમ થતો હોય એટલે લોકો ધારણા બાંધી લે છે કે એ તો તેમને માફક નથી આવતાં. જો આ ચીજો પચતી ન હોય તો સમજવું કે તમારી પાચનક્રિયા નબળી છે. જોકે આ સીઝનમાં દાણાવાળી ચીજો ખાવી ખૂબ જ ફાયદાકારક છે એટલે સારી પાચનશક્તિ કેળવવા શું કરવું એ આજે જાણી લો

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

03 January, 2025 09:42 AM IST | Mumbai | Kajal Rampariya

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK