પૉલ્યુશન માઝા મૂકી રહ્યું છે ત્યારે ચ્યવનપ્રાશ બનાવતી કેટલીક કંપનીઓની જાહેરાતમાં આવા દાવા થઈ રહ્યા છે. અકસીર અને આખા વર્ષની રોગપ્રતિકારક શક્તિ બિલ્ડ કરવા માટે જાણીતું આયુર્વેદનું આ આમળાંનું ચાટણ ક્યારે અને કોને ફાયદો કરે અને ક્યારે નહીં એ નિષ્ણાત
પ્રતીકાત્મક તસવીર
પૉલ્યુશન માઝા મૂકી રહ્યું છે ત્યારે ચ્યવનપ્રાશ બનાવતી કેટલીક કંપનીઓની જાહેરાતમાં આવા દાવા થઈ રહ્યા છે. અકસીર અને આખા વર્ષની રોગપ્રતિકારક શક્તિ બિલ્ડ કરવા માટે જાણીતું આયુર્વેદનું આ આમળાંનું ચાટણ ક્યારે અને કોને ફાયદો કરે અને ક્યારે નહીં એ નિષ્ણાત પાસેથી જ જાણીએ