દક્ષિણ ભારતમાં ઊગે છે. આ ફળની ઉપયોગિતા શું છે એ જાણીએ, પણ એ વાત પાકી કે એ ખાઈને તમને અફસોસ નહીં થાય
હનુમાન ફળ
ફળ વેચવાવાળા પોતાનું ફળ વેચવા માટે આવું બોલે છે એવું નથી, ન્યુટ્રિશનના જાણકાર લોકો પણ એવું જ માને છે. એક્ઝૉટિક ફળોમાં આજકાલ માર્કેટમાં ઘણું વધારે જોવા મળી રહેલું અને હનુમાનદાદાના નામે વેચાતું આ ફળ આમ તો મૂળ બ્રાઝિલનું છે પણ આપણે ત્યાં દક્ષિણ ભારતમાં ઊગે છે. આ ફળની ઉપયોગિતા શું છે એ જાણીએ, પણ એ વાત પાકી કે એ ખાઈને તમને અફસોસ નહીં થાય : નવજોત સિંહ સિધુનાં પત્નીની કૅન્સરની સારવારની ડાયટમાં કેરી, પાઇનૅપલ અને વૅનિલાના ટેસ્ટનું આ ફળ પણ હતું