શિયાળામાં શરીરને ગરમાટો અને એનર્જી આપતી સરસોંનું સાગ બનાવીને ખાવાથી ઘણા ફાયદા થાય છે
સરસોં દા સાગ
સારા અલી ખાનની શિયાળાની મનપસંદ વાનગી ઊંધિયું અને સરસોં દા સાગ છે. શિયાળામાં આપણા ગુજરાતીઓના ઘરે ઊંધિયું બનતું જ હોય છે, પણ સરસોં દા સાગ જનરલી ઉત્તર ભારતમાં અને ખાસ કરીને પંજાબમાં વધુ ખવાય છે. પાલકની ભાજી જેવાં દેખાતાં સરસોંનાં પાંદડાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. શિયાળામાં શરીરને ગરમાટો અને એનર્જી આપતી સરસોંનું સાગ બનાવીને ખાવાથી ઘણા ફાયદા થાય છે