Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan

સોયા-મિસ્સી રોટી

01 July, 2013 11:41 AM IST |

સોયા-મિસ્સી રોટી

સોયા-મિસ્સી રોટી





સામગ્રી



  •  અડધો કપ સોયાબીનનો લોટ
  •  અડધો કપ ઘઉંનો લોટ
  •  એક કપ ચણાનો લોટ
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  એક ચમચી હળદર
  •  ચાર લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  •  એક ચમચો અનારદાના
  •  એક કાંદો ઝીણો સમારેલો
  •  બે ચમચા કોથમીર બારીક સમારેલી
  •  એક ચમચો તેલ
  •  શેકવા માટે તેલ


રીત

એક બૉલમાં સોયાબીનનો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, હળદર, ચાટ મસાલો, લીલાં મરચાં અને અનારદાના લઈ મિક્સ કરો. એમાં કાંદા ઉમેરી મિક્સ કરો. એક ચમચો તેલ ઉમેરી મિક્સ કરો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી નરમ લોટ બાંધો. હવે આ લોટમાંથી મધ્યમ સાઇઝના લુઆ બનાવી એમાંથી જાડી રોટલી વણી લો.

એક નૉન સ્ટિક તવી ગરમ કરી મિસ્સી રોટીને બન્ને બાજુથી તેલ લગાવી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. સર્વિંગ પ્લેટમાં કાઢી દહીં અથવા રાયતા સાથે ગરમ સર્વ કરો.



Whatsapp-channel Whatsapp-channel

01 July, 2013 11:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK