ઠંડીની સીઝનમાં જ તુવેર અને લીલવા જેવા લીલા દાણા ખાવા મળે છે. આ સીઝનમાં તો એ બધું ઝટપટ પચી પણ જાય
લીલા દાણા
ઠંડીની સીઝનમાં જ તુવેર અને લીલવા જેવા લીલા દાણા ખાવા મળે છે. આ સીઝનમાં તો એ બધું ઝટપટ પચી પણ જાય. હવે તો પાપડી કે તુવેર ફોલવાની પળોજણમાં ન પડવું હોય તો માર્કેટમાં તૈયાર ફોલેલા દાણા મળે છે ત્યારે ફૂડ કુટ્યુઅરનાં શેફ ચેતના પટેલ પાસેથી જાણીએ સીઝનલ દાણાની અવનવી રેસિપીઓ