‘ઇન્ડિયન ગૂઝબેરી’ તરીકે પ્રખ્યાત આમળાં એના અનેક ફાયદાઓને લીધે આપણાં ફેવરિટ રહ્યાં છે.
પ્રતીકાત્મક તસવીર
‘ઇન્ડિયન ગૂઝબેરી’ તરીકે પ્રખ્યાત આમળાં એના અનેક ફાયદાઓને લીધે આપણાં ફેવરિટ રહ્યાં છે. આમળાંના આવા ગુણકારી ફાયદાઓને લીધે બારે માસ એનો સ્વાસ્થ્યવર્ધક પ્રસાદ આપણને મળતો રહે એ માટે એનાં અથાણાં બનાવવાની મોસમ પણ આવી ગઈ છે. એવી માન્યતા છે કે વધુપડતા તેલ અને મીઠામાં બનતું આમળાંનું અથાણું ફાયદા કરતાં નુકસાન કરે છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ હકીકત શું છે એ