ઋતુ પ્રમાણે આવતા તહેવારોની ઉજવણીમાં જે પ્રસાદ ધરાવાય કે પરંપરા અનુસરાય એમાં ઊંડું વિજ્ઞાન રહેલું છે.
ગણપતિ બાપ્પાને પ્રિય લાડવા
ઋતુ પ્રમાણે આવતા તહેવારોની ઉજવણીમાં જે પ્રસાદ ધરાવાય કે પરંપરા અનુસરાય એમાં ઊંડું વિજ્ઞાન રહેલું છે. આપણા આયુર્વેદશાસ્ત્રમાં એની સમજ પણ આપેલી છે. અત્યારે ગણેશોત્સવમાં ચોમેર લાડુ અને મોદકની બોલબાલા છે ત્યારે જાણી લો આ માત્ર ગણેશજીનો પ્રસાદ જ નથી, શરીરને સ્વસ્થ રાખવાનો નુસખો પણ છે