ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનો ખજાનો ગણાતાં મશરૂમ સ્કિન અને હેરની સાથે સ્વાસ્થ્ય માટે પણ આરોગ્યપ્રદ છે. એના ગુણધર્મો વિશે જાણીએ
મશરૂમ
ભારતમાં દિવસે-દિવસે મશરૂમની ડિમાન્ડ વધી રહી છે ત્યારે એના સેવનથી થતા હેલ્થ બેનિફિટ્સથી ઘણા લોકો અજાણ છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનો ખજાનો ગણાતાં મશરૂમ સ્કિન અને હેરની સાથે સ્વાસ્થ્ય માટે પણ આરોગ્યપ્રદ છે. એના ગુણધર્મો વિશે જાણીએ