સરળતાથી ઉપલબ્ધ અને બે-ત્રણ ચીજોથી બની જતું આ પીણું પાચન સુધારવાની સાથે ચમકીલી ત્વચા આપે છે
પ્રતીકાત્મક તસવીર
લાંબી આવરદા માટે જાણીતા જૅપનીઝ લોકોમાં પેટની ચરબી ઘટાડવા માટે જિન્જેરોલ નામનું ડ્રિન્ક બહુ ફેમસ છે. સ્થાનિક લોકોમાં સીક્રેટ વૉટર તરીકે જાણીતું આ પીણું હવે વેઇટલૉસ માટે દુનિયાભરમાં ફેમસ થઈ રહ્યું છે. સરળતાથી ઉપલબ્ધ અને બે-ત્રણ ચીજોથી બની જતું આ પીણું પાચન સુધારવાની સાથે ચમકીલી ત્વચા આપે છે



