કાજુને કારણે કૉલેસ્ટરોલ વધે એવી માન્યતા છે. હકીકતમાં એ વધે તો છે; પરંતુ સારું કૉલેસ્ટરોલ વધે છે, ખરાબ નહીં. હાર્ટ-હેલ્થ માટે એ ઉપયોગી છે કારણ કે એ લોહીની નસોની હેલ્થને સારી કરે છે. ફક્ત એમાં કૅલરી વધુ હોવાને કારણે વધુપડતા કાજુ ખાવાં હાનિકારક છે. દરરો
પ્રતીકાત્મક તસવીર
કાજુને કારણે કૉલેસ્ટરોલ વધે એવી માન્યતા છે. હકીકતમાં એ વધે તો છે; પરંતુ સારું કૉલેસ્ટરોલ વધે છે, ખરાબ નહીં. હાર્ટ-હેલ્થ માટે એ ઉપયોગી છે કારણ કે એ લોહીની નસોની હેલ્થને સારી કરે છે. ફક્ત એમાં કૅલરી વધુ હોવાને કારણે વધુપડતા કાજુ ખાવાં હાનિકારક છે. દરરોજનાં ૮-૧૦ કાજુ ઘણાં થઈ ગયાં, એનાથી વધુ ખાવામાં શરીરને નુકસાન થઈ શકે છે