Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > હવે સ્ટ્રીટ-ફૂડમાં મળે છે અવાકાડો ટોસ્ટ અને બુરાટા સૅન્ડવિચ

હવે સ્ટ્રીટ-ફૂડમાં મળે છે અવાકાડો ટોસ્ટ અને બુરાટા સૅન્ડવિચ

Published : 23 November, 2024 12:14 PM | Modified : 23 November, 2024 01:00 PM | IST | Mumbai
Darshini Vashi

હેલ્ધી ફૂડ તરફ વળી રહેલા આજના યુવાનો અવાકાડો જેવાં વિદેશી ફળો અને બુરાટા જેવા હેલ્ધી ચીઝ પર ઓવારી ગયા છે. આની વાનગીઓ માત્ર ફાઇન ડાઇનમાં જ મળતી હતી એ જમાનો ગયો, હવે મહાવીરનગરમાં આ ડિશ મળે છે અને એ પણ અફૉર્ડેબલ પ્રાઇસમાં

બેસ્ટી ટોસ્ટી , પેસ્તો પનીર

ખાઈપીને જલસા

બેસ્ટી ટોસ્ટી , પેસ્તો પનીર


આજની પેઢી પરિ-પરિ હેલ્થ-કોન્સિયસ બની રહી છે. તેમને નવી નવી વરાઇટીની દેશી-વિદેશી દિશ ખાવાની તો ગમે છે અને એને ટ્રાય કરવા ગમે ત્યાં જવા તૈયાર પણ થઈ જાય છે પણ સાથે-સાથે પોતાની હેલ્થ પ્રત્યે પણ તેઓ સજાગ બની રહ્યા છે. ફાસ્ટ ફૂડની સાથે હેલ્થી ફૂડ ઓપ્શન પણ શોધે છે. તો પછી તેમને કદાચ અહીં મળતી નવી અને થોટી યુનિક કરી શકાય એવી ફૂડ આઇટમ પસંદ પડી શકે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

23 November, 2024 01:00 PM IST | Mumbai | Darshini Vashi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK