નવરાત્રિમાં જેમ સ્ત્રીઓને ચણિયા-ચોળી પહેરવાનો ક્રેઝ હોય એવી જ રીતે પુરુષોને કેડિયું પહેરવાનો શોખ હોય છે. કેડિયું આપણા ગુજરાતી પહેરવેશનો મહત્ત્વનો ભાગ છે, પણ શું તમને ખબર છે આ કેડિયું પહેરવાની શરૂઆત કઈ રીતે થઈ?
પહેલાં અને હમણાંનું કેડિયું
નવરાત્રિમાં જેમ સ્ત્રીઓને ચણિયા-ચોળી પહેરવાનો ક્રેઝ હોય એવી જ રીતે પુરુષોને કેડિયું પહેરવાનો શોખ હોય છે. કેડિયું આપણા ગુજરાતી પહેરવેશનો મહત્ત્વનો ભાગ છે, પણ શું તમને ખબર છે આ કેડિયું પહેરવાની શરૂઆત કઈ રીતે થઈ? તમને જાણીને નવાઈ લાગશે કે કેડિયાના તાર છેક સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. તો ચાલો નોરતાના સ્ટેટમેન્ટ સિમ્બૉલ ગણાતા કેડિયાના રસપ્રદ ઇતિહાસ વિશે જાણીએ