Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બૅગ ચાર્મ્સ હવે જૂનાં થયાં, માર્કેટમાં આવ્યો બેલ્ટેડ બૅગ્સનો નવો ક્રેઝ

જો તમારી હૅન્ડબૅગ પર હજી પણ કી-ચેઇન, ફૅન્સી દોરીઓ કે સૉફ્ટ રમકડાં લટકી રહ્યાં છે તો સમજી લો કે તમારી ફૅશન જૂની થઈ ગઈ છે

04 June, 2026 01:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઉનાળામાં પરસેવાને કારણે ઑઇલી ડૅન્ડ્રફ થાય છે?

બદલાતી ઋતુ દરમ્યાન વધતા બફારા અને પરસેવાને લીધે વાળમાં થતો ખોડો પણ ચીકણો હોય છે, એનાથી કાયમી મુક્તિ મેળવવા આટલું કરો

04 June, 2026 01:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હવે માત્ર વેકેશન માટે જ નથી, રોજિંદી ફૅશનમાં પણ પહેરાશે રિસૉર્ટવેઅર

રિસૉર્ટવેઅરને રોજિંદી લાઇફમાં કેવી રીતે સ્ટાઇલ કરશો? તે જાણી લો

03 June, 2026 12:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ ડેકોરમાં ટ્રેન્ડ બની રહ્યાં છે ડોનટ શેપનાં ફ્લાવર વાઝ

એક સમય હતો જ્યારે ફ્લાવર વાઝ માત્ર ફૂલ રાખવા માટે વપરાતાં હતાં, પરંતુ હવે એ ઘરના ડેકોરનો મહત્ત્વનો ભાગ બની ગયાં છે

03 June, 2026 12:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ઘરમાં રાખેલી જૂની અને નકામી વસ્તુઓને ક્રીએટિવ રીતે વાપરીને ઘરનો આખો લુક બદલી શકાય છે

લાકડાની જૂની સીડી ઘરને આપશે નવો વિન્ટેજ લુક

થોડી ક્રીએટિવિટી વાપરીને આ સીડીને ઘરના લિવિંગરૂમનો કે બેડરૂમનો સૌથી આકર્ષક ભાગ બનાવી શકાય છે

01 June, 2026 01:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૂપ ઇઅર-‌‌‌‌‍‍‍રિ‍ગ્સ

મેન્સ ફૅશનમાં ચાર્મ ઍડ કરશે હૂપ ઇઅર-‌‌‌‌‍‍‍રિ‍ગ્સ

મેન્સ ઍક્સેસરીઝમાં ચેઇન અને વીંટી તો બહુ કૉમન થઈ ગઈ છે ત્યારે હૂપ ઇઅર-રિંગ્સ તેમના લુકને કૂલ અને બોલ્ડ ટ્‍‍વિસ્ટ આપી રહ્યાં છે

01 June, 2026 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પાર્લર જેવા ગ્લો માટે સ્માર્ટ ફેશ્યલ ક્લેન્ઝિંગ બ્રશ

સ્કિનકૅર માત્ર સાબુ અને ફેસવૉશ સુધી સીમિત હતી, પરંતુ હવે બ્યુટી વર્લ્ડમાં સ્માર્ટ ગૅજેટ્સનું પ્રભુત્વ વધી રહ્યું છે. આજકાલ લોકો ઘેરબેઠાં જ પ્રોફેશનલ જેવી સ્કિનકૅર મેળવવા માગે છે અને એ જ કારણ છે કે સ્માર્ટ ફેશ્યલ ક્લેન્ઝિંગ બ્રશ લોકપ્રિય બની રહ્યાં છે

29 May, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

MET GALA 2026: શ્લોકા અંબાણીની બહેન દિયા મહેતાનો લુક લક્ઝરી અને પરંપરાનો મેળ

મેટ ગાલાની ચર્ચા આ વર્ષે પણ ખૂબ ચાલી. આલિયા ભટ્ટ, કરણ જોહર અને મનીષ મલ્હોત્રા જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ચહેરાઓ તો ત્યાં હતા જ પણ ઈશા અંબાણી અને તેના આઉટફિટની ચર્ચા લાંબી ચાલી. હજી એક ગુજરાતી મૂળની છોકરીએ મેટ ગાલામાં હાજરી આપી હતી અને તેની ચર્ચા થાય એ પણ એટલું જ અગત્યનું છે. દિયા મહેતા જાટિયા એ મૂળ મુંબઈનાં ગુજરાતી છે અને જાટિયા પરિવારની પુત્રવધુ છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીના મોખરાનાં ચહેરા એવાં રસેલ મહેતા રોઝી બ્લુ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર છે. દિયા મહેતા એ રસેલ મહેતાનાં દીકરી છે અને શ્લોકા અંબાણીનાં બહેન છે.  (તમામ તસવીરો QWEEN ઇન્સ્ટાગ્રામ પેજ)
20 May, 2026 08:15 IST | New York | Chirantana Bhatt

રતા સેટ્સમાં બ્લૉક પ્રિન્ટ ટૉપ ટ્રેન્ડ બની ગઈ છે. આ પ્રિન્ટ્સ ટ્રેન્ડી જ નથી પણ કાળઝાળ ગરમીમાં પર્સનાલિટીને સૉફ્ટ, એલિગન્ટ અને કૂલ લુક પણ આપે છે.

ઉનાળામાં કૂલ લુક આપતી બ્લૉક પ્રિન્ટ ફૅશનનું કમબૅક

ફાસ્ટ ફૅશનના જમાનામાં લોકો ફરી એક વાર આરામદાયક અને ઑર્ગેનિક લુક તરફ વળ્યા છે ત્યારે જયપુરી મોટિફ્સથી લઈને મૉડર્ન ફ્લોરલ આર્ટની બ્લૉક પ્રિન્ટ ફૅશનમાં ઇનથિંગ બની રહી છે

22 May, 2026 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયાનો લુક

કાનની રેડ કાર્પેટથી સ્ટ્રીટ-સ્ટાઇલ સુધી છવાયો હૅન્ડ-પેઇન્ટેડ ફૅશનનો ક્રેઝ

આજની જેન-ઝી અને મિલેનિયલ્સ યુવતીઓમાં માસ-પ્રોડક્શનને બદલે ફ્લોલેસ, મિનિમલિસ્ટ લુક માટે હેન્ડ-પેઇન્ટેડ ગાર્મેન્ટ્સનો વધી રહ્યો છે ટ્રેન્ડ

21 May, 2026 12:01 IST | Mumbai | Kajal Rampariya
બૅન્ગલ્સ

ટ્રેડિશન અને મૉડર્ન ફૅશનનું ફ્યુઝન છે કાશ્મીરી બૅન્ગલ્સ

ફૅશનવર્લ્ડમાં ટ્રેડિશનલ જ્વેલરી સાથે વેસ્ટર્નવેઅરને મૅચ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. દેખાવમાં રૉયલ અને લુકમાં એકદમ કન્ટેમ્પરરી કાશ્મીરી બૅન્ગલ્સ ઇન થિન્ગ છે ત્યારે જાણો એને સ્ટાઇલ કેવી કરી શકાય

20 May, 2026 01:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

International Yoga Day 2024: ફિટ અને ફેબ બૉડી માટે મલાઈકા અરોરાનું માર્ગદર્શન

International Yoga Day 2024: ફિટ અને ફેબ બૉડી માટે મલાઈકા અરોરાનું માર્ગદર્શન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 પહેલા, મલાઈકા અરોરાને તેના મનપસંદ યોગ પોઝને દર્શાવતો આ થ્રોબેક વીડિયો તમને માર્ગદર્શન પૂરું પાડશે. વીડિયોમાં, મલાઈકાએ જીવનમાં યોગનું મહત્ત્વ, અભ્યાસમાં તેની સફરની ચર્ચા કરી અને દર્શકોને વિવિધ આસનો (પોઝ) શિખવ્યા છે અને તે કેવી રીતે કરવા તેની સૂચનાઓ પણ આપી છે. મલાઈકા અરોરાની ફિટ અને ફેબ બૉડીનો રાઝ જાણવા માટે સંપૂર્ણ વીડિયો જુઓ!

21 June, 2024 04:16 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK