સ્કંદપુરાણના પ્રભાસખંડમાં જેનું માહાત્મ્ય વર્ણવેલું છે એ ગરવો પર્વત ગિરનાર અને ત્યાં આવેલાં મંદિરો આધ્યાત્મિકતાની આલબેલ પોકારીને ધર્મપ્રિયજનોમાં અલખનો એકાકાર કરાવી રહ્યાં છે.
અંબાજી મંદિરની ડ્રોન તસવીર.
સ્કંદપુરાણના પ્રભાસખંડમાં જેનું માહાત્મ્ય વર્ણવેલું છે એ ગરવો પર્વત ગિરનાર અને ત્યાં આવેલાં મંદિરો આધ્યાત્મિકતાની આલબેલ પોકારીને ધર્મપ્રિયજનોમાં અલખનો એકાકાર કરાવી રહ્યાં છે. ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ગાદીનો વિવાદ ઊઠ્યો છે ત્યારે આવો જાણીએ આ મંદિરની જાણીઅજાણી આધ્યાત્મિક વાતો. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીએ લગ્ન બાદ છેડા છોડવાની વિધિ ત્યાં કરી હતી