મારા શરીરમાં જ છે. આ શ્રદ્ધાના બળથી તમને આંતર જગતની યાત્રા કરવા માટેનો વિશ્વાસ પ્રાપ્ત થશે
શુભ મેળો-કુંભ મેળો
પ્રતીકાત્મક તસવીર
બાહ્ય પ્રવાસ કરીને આપણે પ્રયાગરાજ સુધી તો પહોંચી શકીએ. સંગમ સ્નાન અને દર્શન-પૂજા કરીને પાછા ઘરે આવી શકીએ, પણ જો આંતર જગતને પામવું હોય તો આંતર યાત્રા અર્થાત્ અંતરની યાત્રા કરવી પડે. આપણી ભીતરમાં વસેલા ઈશ્વરનાં દર્શન કરવાં પડે. મતલબ કે અંદરની શક્તિ ‘ઇનર પાવર’ને જાગૃત કરવો પડે.