કેટલાક માવડિયા પુત્રો માતાના કહેવાથી પત્નીને ત્રાસ આપતા કે મારી નાખતા જેનો ઉલ્લેખ ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં...’માં કર્યો છે.
નવરાત્રિ સ્પેશ્યલ
પ્રતીકાત્મક તસવીર
કેટલાક માવડિયા પુત્રો માતાના કહેવાથી પત્નીને ત્રાસ આપતા કે મારી નાખતા જેનો ઉલ્લેખ ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં...’માં કર્યો છે. આથી ઊલટું, દીકરાની ગેરહાજરીમાં માતાએ વહુનું કાસળ કાઢી નાખ્યું હોય કે નિમિત્ત બની હોય એેવા દાખલા પણ ભૂતકાળમાં બન્યા છે અને લોકકથા તેમ જ લોકગીતરૂપે પ્રચલિત થયા છે