યસ, એવું માનવું છે ઉત્તરાખંડના સ્થાનિક લોકોનું. એટલે જ વર્ષના ૩૬૨ દિવસ ભલે ભક્તો જાગેશ્વરબાબાની ભક્તિમાં લીન રહેતા હોય, પણ ધનતેરસથી દિવાળીના ત્રણ દિવસ તો અહીંના કુબેરદેવ કે નામ
તીર્થાટન
જાગેશ્વરબાબા
ભારતના ઇતિહાસને જાણવો હોયને તો દેવભૂમિ ઉત્તરાખંડ પહોંચી જવાનું. આ રાજ્યમાં પાંચ હજાર, બે હજાર, એક હજાર વર્ષો પૂર્વેનાં પ્રાચીન અને પૌરાણિક સેંકડો મંદિરો અને સ્થાનો છે. સનાતન ધર્મનો ઇતિહાસ, પરંપરા, એસેન્સનો પમરાટ ફેલાવતાં એ પવિત્ર સ્થળોનાં દર્શન તનને તો તૃપ્ત કરે છે પણ મનને પણ એ એરામાં લઈ જાય એવી જાગૃત વાઇબ્સ ધરાવે છે.