વૈષ્ણોદેવી તીર્થધામમાં અત્યારે રોપવેને લઈને ચાલી રહેલો વિવાદ યાત્રાળુઓ માટે પણ સમસ્યારૂપ બન્યો હોવાના અહેવાલ વચ્ચે અમે વાત કરી એવા ગુજરાતીઓ સાથે જેમના હૃદયમાં માતા વૈષ્ણોદેવી માટે અડગ શ્રદ્ધા છે.
વૈષ્ણોદેવી મંદિર
વૈષ્ણોદેવી તીર્થધામમાં અત્યારે રોપવેને લઈને ચાલી રહેલો વિવાદ યાત્રાળુઓ માટે પણ સમસ્યારૂપ બન્યો હોવાના અહેવાલ વચ્ચે અમે વાત કરી એવા ગુજરાતીઓ સાથે જેમના હૃદયમાં માતા વૈષ્ણોદેવી માટે અડગ શ્રદ્ધા છે. દાયકાઓથી નિયમિત માતાજીનાં દર્શન કરવા જવાનું જ એવા નિયમને તેઓ વળગી રહ્યા છે. તેમની ભક્તિ પાછળની દાસ્તાન અને અત્યારે રોપવેના સંદર્ભમાં તેમનાં મંતવ્યો જાણીએ. સાથે જ વૈષ્ણોદેવીમાં રહેતા કેટલાક સ્થાનિક લોકો પાસેથી પણ જાણીએ ત્યાંની વાસ્તવિક સ્થિતિ વિશે વિસ્તારથી