વાક્બારસની રાતે માતા સરસ્વતીની પૂજા કરી સરસ્વતી મંત્ર : ઓમ ઐમ સરસ્વત્યૈ નમ:નો મંત્ર ઓછામાં ઓછો ૧૦૮ વાર એકાગ્રતાપૂર્વક જપવો જોઈએ.
દિવાળી સ્પેશ્યલ
પ્રતીકાત્મક તસવીર
દિવાળીનું પર્વ એટલે બ્રહ્માંડમાંથી આવતી દૈવી શક્તિઓને ખુશીથી આવકારવાની મોસમ. ચોમાસામાં સૂર્ય-ચંદ્ર સહિત અનેક ગ્રહોની શક્તિ અને આશીર્વાદ વાદળોને કારણે આપણા સુધી યોગ્ય રીતે પહોંચી શકતાં નહોતાં એ હવે હસતાં-રમતાં આવશે. આની શરૂઆત બેશક વાઘબારસથી થાય છે.