આજે અક્ષય નવમી છે, જેને આમળા નવમી પણ કહેવાય છે. એવી માન્યતા છે કે વિષ્ણુ ભગવાન કારતક સુદ નવમીથી પૂનમ સુધી આમળાના વૃક્ષ પર વાસ કરે છે
ખાસ બાત
પ્રતીકાત્મક તસવીર
આજે અક્ષય નવમી છે, જેને આમળા નવમી પણ કહેવાય છે. એવી માન્યતા છે કે વિષ્ણુ ભગવાન કારતક સુદ નવમીથી પૂનમ સુધી આમળાના વૃક્ષ પર વાસ કરે છે. કારતક મહિનો શરૂ થતાં ઠંડી શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં જ આમળાના વૃક્ષની પૂજાના વ્રત થકી ઋષિમુનિઓ કહેવા માગતા હતા કે અત્યારે આમળાંનું સેવન કરો અને વર્ષભર સ્વસ્થ રહો