સાડાસાતી વિશે વાતો બહુ થાય છે અને મોટા ભાગની વાતોમાં એને નકારાત્મક ગણાવવામાં આવે છે પણ ક્યારેય ભૂલવું નહીં કે વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી બે વખત કે પછી મૅક્સિમમ ત્રણ વાર જ આવે. આ સાડાસાતી હકીકતમાં વ્યક્તિનો ટ્રેઇનિંગનો પિરિયડ હોય છે
શુક્ર-શનિ
શનીદેવ
શનિ વિશે મોટા ભાગની વાતો નકારાત્મક થાય છે. પરિણામે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે મોટા ભાગને શનિની વાત થતાં જ ડર લાગતો હોય છે, પણ એવું માનવું કે ધારવું ખોટું છે કે શનિ નકારાત્મક પરિણામ જ આપે. નકારાત્મકતા હોવાને લીધે મોટા ભાગના લોકો શનિની સાડાસાતીની વાત સાંભળતાં જ ગભરાઈ જતા હોય છે. આ ગભરાટ પણ ખોટો છે. વ્યક્તિના જીવનમાં સાડાસાતી બે કે વધુમાં વધુ ત્રણ વાર આવતી હોય છે.