પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત ગણપતિના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે માઘ શ્રી ગણેશજયંતી પહેલાં મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવે છે. આથી આ વર્ષે આજથી રવિવાર સુધી એટલે કે ૧૫ ડિસેમ્બર સુધી મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવશે
11 December, 2024 01:35 IST | MumbaiRead More
Aastha Nu address: આશરે બે સદીઓથી પણ પુરાણા આ મંદિરને સુંદર ઘાટ આપવામાં આવ્યો છે. એકસમયે ખૂબ જ નાનું મંદિર હતું, આજે તે પોતાનો ઇતિહાસ લઈને મુંબઈની શાન બન્યું છે.
10 December, 2024 09:38 IST | MumbaiRead More
આલિયાએ આ સાડી દિવાળીમાં પહેરી હતી, જેની ચર્ચા અને પ્રશંસા ત્યારે પણ ખૂબ થઈ હતી અને હજી થઈ રહી છે
02 December, 2024 02:18 IST | MumbaiRead More
International film festival of India: હું પ્રેક્ષકોનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે અમારી ફિલ્મને સ્વીકારી છે. હું રોમાંચિત છું કે ‘ઘરત ગણપતિ’ એક છાપ છોડવામાં સફળ રહ્યા છે, અને વિશ્વ સાથે અમારી વાર્તા શૅર કરવાની તક મળી તે ખરેખર સન્માનની વાત છે.
29 November, 2024 08:21 IST | MumbaiRead More
Waqf board claims Siddhivinayak Mandir: આ દરમિયાન વક્ફે વિશાલગઢ પર દાવો કર્યો છે અને વિવાદ હજુ પણ ચાલુ છે. આ સમયે ઘણા હિન્દુઓએ વિશાલગઢ જઈને આ લૅન્ડ જેહાદનો વિરોધ દર્શાવ્યો હતો.
19 November, 2024 04:22 IST | MumbaiRead More
દીકરીને નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ આપવા પિતાએ કંકોતરી છપાવી હતી પણ એમાં કેટલીક કંકોતરીઓમાં ગણપતિબાપ્પાનો ફોટો જોઈને સૌકોઈને કૌતુક થયું
10 November, 2024 05:43 IST | Uttar PradeshRead More
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામના સંજય પોલરાએ એવું કાર્ય કર્યું કે લોકો દંગ રહી ગયા. પોતાની સેકન્ડહૅન્ડ કારને નસીબવંતી માનતા આ માણસે વહાલસોયી કારને વેચવાને બદલે એને સદૈવ ઘરઆંગણે સંભારણારૂપે રાખવા વાડીમાં સમાધિ આપી
10 November, 2024 12:49 IST | GujaratRead More
ગણેશવિસર્જન વખતે ભીડનો લાભ લઈ ભીડમાં ભળી જઈને મોબાઇલ ચોરનારી ગૅન્ગના કેટલાક સભ્યોને વી. પી. રોડ પોલીસે ઝડપી લીધા છે.
01 November, 2024 10:16 IST | MumbaiRead More
જવાહરનગરમાં રહેતા ૮૪ વર્ષના નવીન દેસાઈએ વાંસળીની કોઈ ટ્રેઇનિંગ નથી લીધી અને છતાં દરરોજ સાંજે ચાર વાગ્યે જ્યારે પોતાની બાલ્કનીમાં બેસીને વાંસળી વગાડતા હોય ત્યારે સ્કૂલ જતાં નાનાં બાળકોથી લઈને રસ્તે ચાલતા રાહદારીઓ પણ તેમને સાંભળવા ઊભા રહી જતા હોય છે
17 October, 2024 03:13 IST | MumbaiRead More
BMCના અધિકારીઓ સાથે વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ બેઠક કર્યા બાદ મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે
27 September, 2024 01:06 IST | MumbaiRead More
કૅપેસિટી કરતાં વધુ લોકો બોટ પર ચડતાં નમી ગઈ : અનેક માછીમારો ત્યાં તેમની બોટ સાથે હાજર હતા એટલે તેમણે ભક્તોને બચાવી લીધા
23 September, 2024 07:01 IST | MumbaiRead More
હવે દુંદાળાદેવ આવતા વર્ષે આવશે, પણ જતી વખતે તેમને કરેલી જો આ બધી પ્રાર્થનાઓ સાચી પડી જાય તો ખરેખર ઘણી નિરાંત થઈ જાય
22 September, 2024 01:52 IST | MumbaiRead More
ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા વીરા દેસાઈ રોડથી શરૂ થઈ હતી
22 September, 2024 09:52 IST | MumbaiRead More
કેટલાક સોનાના દાગીના પણ દાનમાં આવ્યા છે, પણ એમની પ્યૉરિટી અને વૅલ્યુએશનનું કામ ચાલી રહ્યું છે
22 September, 2024 07:05 IST | MumbaiRead More
ભક્તોએ લાલબાગચા રાજાને આટલા રૂપિયા કૅશ ડોનેટ કર્યા : ૪૧૫૧+ ગ્રામ સોનાના અને ૬૪,૦૦૦+ ગ્રામ ચાંદીના દાગીના પણ ધર્યા : આજે સાંજે હરાજી
21 September, 2024 07:06 IST | MumbaiRead More
અનંત ચતુર્દશીએ તેલંગાણામાં બાપ્પાના લાડુની 1.87 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. આવક ગરીબ વિદ્યાર્થીઓ અને સમાજના જરૂરિયાતમંદોને મદદ કરશે.
19 September, 2024 03:36 IST | TelanganaRead More
અમિત ખૂબ સારો સ્વિમર હતો. તે ડૂબવા લાગ્યો ત્યારે તેને પાણીની બહાર કાઢવા માટે કોઈ આગળ નહોતું આવ્યું
19 September, 2024 02:15 IST | MumbaiRead More
ફરિયાદ ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી
19 September, 2024 02:04 IST | MumbaiRead More
ખંડપીઠે ગયા મહિને ગણેશોત્સવ પહેલાં વધુ પડતો અવાજ કરતી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા બાબતે આદેશ આપ્યો હતો એનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે...
19 September, 2024 02:00 IST | MumbaiRead More
રાતના બે વાગ્યે ગણપતિની મૂર્તિ મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પરિસ્થિતિ વણસી
19 September, 2024 01:56 IST | MumbaiRead More
આ સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી દરિયાકાંઠાઓને સ્વચ્છ અને સુંદર બનાવવાની કવાયત કરી રહી છે
19 September, 2024 01:49 IST | MumbaiRead More
સુરવીને બાપ્પાને સ્વર્ગમાં પધરાવ્યા હોય એવું ડેકોરેશન કર્યું હતું
19 September, 2024 11:54 IST | MumbaiRead More
મુંબઈમાં ગયા વર્ષે ૨,૦૫,૦૦૦ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું, આ વર્ષે ૨,૧૯,૬૦૩નું થયું : જોકે મુંબઈ કરતાં વસઈ-વિરારના ગણેશભક્તો વધુ પર્યાવરણપ્રેમી
19 September, 2024 08:06 IST | MumbaiRead More
વિસર્જન વખતે શહેરના બીચ પર 48 મોટરબોટ તૈયાર રાખવામાં આવી છે.
17 September, 2024 06:57 IST | MumbaiRead More
Ganeshotsav 2024: સાહુએ પોલીસ હેલ્પલાઈન 112 પર ફોન કર્યો અને પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આયોજકોને વોલ્યૂમ ઓછું કરવા કહ્યું.
16 September, 2024 09:44 IST | RaipurRead More
જ્યાં પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા જોવા મળે છે, કેમેરા તેની તરફ વળે છે. આ પહેલીવાર છે જ્યારે રાહાએ પાપારાઝીને જોયા બાદ પ્રતિક્રિયા આપી છે. તે પહેલીવાર તેના કર્કશ અવાજમાં બોલતો અને તાળીઓ પાડ્યા પછી આનંદથી કૂદતો જોવા મળ્યો છે.
16 September, 2024 07:21 IST | MumbaiRead More
કરિશ્મા કપૂરે શૅર કરી કપૂર પરિવારના ગણેશોત્સવની તસવીરો
16 September, 2024 10:49 IST | MumbaiRead More
૨૦૨૩માં ૨.૦૫ લાખ મૂર્તિઓનું વિસર્જન થયું હતું, આ વર્ષે અત્યાર સુધીમાં ૩૯૭૧ સાર્વજનિક સહિત કુલ ૧,૭૧,૪૫૮ ગણેશમૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે, ગયા વર્ષના આંકડા કરતાં ૬૦૦૦ વધુ મૂર્તિઓનાં વિસર્જન
16 September, 2024 06:55 IST | MumbaiRead More
લાલબાગચા રાજાના દરબારમાં VIP કલ્ચર સામે વિરોધ બાદ બે ઍડ્વોકેટોએ હવે પોલીસમાં પણ કરી ફરિયાદ
16 September, 2024 06:45 IST | MumbaiRead More
બાપ્પાની મૂર્તિને ટ્રૉલી સહિત લગભગ પંદરસો કિલોનું વજન ખેંચીને વિસર્જનસ્થળ સુધી પહોંચાડતા કાર્યકર્તાઓને લાખો શ્રદ્ધાળુઓની વચ્ચેથી લગભગ ૧૦ કિલોમીટરનું અંતર કાપતાં અઢારથી ૨૪ કલાક નીકળી જાય એ વાત જ પોતાનામાં અચંબો આપનારી નથી?
15 September, 2024 12:15 IST | MumbaiRead More
મનુષ્ય તરીકે આપણી શું વિસાત કે ગણેશજીને પાણીમાં વિસર્જિત કરી શકીએ?
15 September, 2024 11:15 IST | MumbaiRead More
કળિયુગના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે મહર્ષિ નારદે તપસ્વી ઋષિમુનિઓને કારવાર ક્ષેત્રના આ સ્થળે ગણેશજીનું આહ્વાન કરી તેમની સાધના કરવાનું કહ્યું હતું
15 September, 2024 11:00 IST | MumbaiRead More
સાતેક પ્રવાસીને નાની-મોટી ઈજા થવા સિવાય કોઈને ગંભીર માર નહોતો વાગ્યો
15 September, 2024 06:10 IST | MumbaiRead More
જૈન સમાજની વિનંતીને માન્ય રાખીને યોગી આદિત્યનાથની સરકારનો નિર્ણય
15 September, 2024 05:33 IST | Uttar PradeshRead More
Maharashtra Government changes Eid-e-Milad holiday: હાલમાં ગુજરાતનાં સૂરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પત્થરમારાને કારણે અશાંતિનો માહોલ સર્જાયો હતો.
14 September, 2024 04:23 IST | MumbaiRead More
Olympic medallist Aman Sherawat to celebrates Ganeshotsav: શોની ગોકુલધામ સોસાયટીમાં ગણેશોત્સવની ઉજવણી કરવા માટે તેના મનપસંદ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટની મુલાકાત લીધી હતી.
14 September, 2024 03:10 IST | MumbaiRead More
એમાં વપરાયેલી બધી દવા જશે વૃદ્ધાશ્રમમાં
14 September, 2024 02:50 IST | MumbaiRead More
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના કૅન્સર-સર્જ્યન ડૉ. મંદાર નાડકર્ણીને તેમના પેશન્ટ્સ તરફથી આ બધી ગણેશની મૂર્તિઓ ગ્રૅટિટ્યુડ ગિફ્ટ તરીકે મળી છે એટલું જ નહીં, એમાં હજી સતત વધારો થતો રહે છે
14 September, 2024 02:40 IST | MumbaiRead More
લાખોની જનમેદની જે ઘટનાક્રમને જોવા માટે ટોળે વળતી હોય છે એવું શું ખાસ છે આ પુષ્પવૃષ્ટિમાં એ આજે જાણીએ...
14 September, 2024 12:11 IST | MumbaiRead More
આ અનોખા કાર્ય સાથે સંકળાયેલી રસપ્રદ વાતો જાણી લો
14 September, 2024 12:01 IST | MumbaiRead More
આયુષમાન ખુરાના અને તેની પત્નીએ, પરિણીતિ ચોપડાએ અને દિવ્યા ખોસલા કુમારે VIP સ્ટેટસ ભોગવીને દર્શન કર્યાં હતાં
14 September, 2024 10:05 IST | MumbaiRead More
ગણપતિબાપ્પાની મૂર્તિના વિસર્જન પહેલાં નદીમાં નહાવા પડેલા ૮ યુવાનો ડૂબી ગયા, ગામ શોકમગ્ન બન્યું
14 September, 2024 08:05 IST | AhmedabadRead More
GMD Decodes Lalbaugcha Raja`s History: જ્યારે પરિસ્થિતિ સામન્ય થવાના બધા દરવાજા બંધ થયા ત્યારે લાલબાગના શ્રમિકોએ ભગવાન ગણેશની માનતા માની.
13 September, 2024 03:35 IST | MumbaiRead More
આ ઘટનાથી માંડ્યા જિલ્લામાં ભારે તનાવ સર્જાયો હતો
13 September, 2024 12:50 IST | BengaluruRead More
અઢળક ફાયદા છે ગણેશપ્રિયા જાસૂદના. ચાલો જાણીએ બીજા શું-શું છે એ...
13 September, 2024 12:00 IST | MumbaiRead More
સોશ્યલ મીડિયા પર વિકીની આ તસવીરો વાઇરલ થઈ એ પછી લોકોએ તેના આ ભક્તિભાવનાં વખાણ કર્યાં હતાં
13 September, 2024 10:16 IST | MumbaiRead More
જોકે આલિયા ભટ્ટ અને રાહા દેખાયાં નહીં
13 September, 2024 10:09 IST | MumbaiRead More
બુધવારે સોનુએ ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે પોતાના ઘરે જ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું
13 September, 2024 10:01 IST | MumbaiRead More
વડા પ્રધાન મોદી દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિના ઘરે ગણેશપૂજામાં ગયા અને વિપક્ષના પેટમાં તેલ રેડાયું
13 September, 2024 08:42 IST | New DelhiRead More
પહેલા ચાર દિવસમાં લાલબાગચા રાજાને ભક્તોએ આપ્યું છે આટલું દાન. એની કુલ કિંમત થાય અધધધ ૩,૬૭,૮૬,૦૫૩ રૂપિયા
13 September, 2024 08:16 IST | MumbaiRead More
ADVERTISEMENT