કાંદાની વધતી કિંમત પર વાયરલ થઈ રહ્યા છે આ ફિલ્મી મીમ્સ, કરો એક નજર
નાના પાટેકર
દેશમાં ડુંગળીની કિંમત સતત વધી રહી છે અને હવે એના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોથી વધારે થઈ ગયા છે. કાંદાની કિંમતથી લોકો હેરાન છે અને રાજકીય નેતાઓથી લઈને સામાન્ય જનતાઓ રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ કાંદાના વધતા ભાવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલાક લોકો કટાક્ષ મારતા બૉલીવુડ ફિલ્મો પર બનેલા મીમ્સ પણ શૅર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર બૉલીવુડ ફિલ્મોના કેટલાક સીન્સ અને ડાયલૉગ્સને કાંદાના ભાવથી જોડી રહ્યા છે અને એનો આનંદ લઈ રહ્યા છે. ત્યાં કેટલાક લોકોએ ફિલ્મોના સીનને એડિટ કરીને પ્રેમની કિંમતોથી કનેક્ટ કરી રહ્યા છે. એવામાં જોઈએ કે લોકો કાંદાની વધતી કિંમતોને લઈને સોશિયલ મીડિયા પર કેવા-કેવા મીમ્સ શૅર કરી રહ્યા છઝે અને ફોટોશૉપ્ડ ફોટો પણ શૅર કરી રહ્યા છે.
ADVERTISEMENT
When your friend brings onion salad for you#OnionPrice pic.twitter.com/A2AVp8qLGM
— sandesh dabi (@sandeshdabi16) December 5, 2019
#OnionPrice
— Hemang Jesani ?? (@HemangJesani) December 5, 2019
Teacher : Kya banna chahte ho bade hokar, engineer or doctor?
Student : pic.twitter.com/7LN8atRWrq
They wanted the youth to sell Pakodas, but how can we even make Pakodas without Onions.
— Rohitvarma (@AAMIRCRAZE) December 5, 2019
Jiyen to Jiyen Kaise.
#OnionPrice pic.twitter.com/ZWVkcYCVSm
After seeing 'Onions' price?
— Vipul Mittal (@vipulmittal09) December 4, 2019
'Aloo' be like :#OnionPrice #OnionCrisis pic.twitter.com/UQWJk3op65
#OnionPrice
— Grumpy (@roooossshhiiiii) December 4, 2019
Series of events! pic.twitter.com/2ftd0c54I2
Onion Sellers right now #OnionPrice #OnionCrisis #OnionPriceRise pic.twitter.com/4W3eQf3pOj
— IM Achilles (@call_da_king) December 2, 2019
#OnionPrice
— Rabari Dhaval (@RabariD23965061) November 28, 2019
every home onion right now -- pic.twitter.com/OdI3PcIVrC
જણાવી દઈએ કે કાંદાના વધતા ભાવને લઈને સંસદમાં પણ આ મુદ્દા પર ઘણો હંગામો થઈ ચૂક્યો છે, તો પણ કાંદાના ભાવમાં કોઈ ઘટાડો નથી થયો. દેશના કેટલાક હિસ્સાઓમાં ડુંગળીની કિંમત 120 થી 150 રૂપિયા કિલો પહોંચી ગઈ છે. જ્યાં સોશિયલ મીડિયા પર પણ એનો વિરોધ થઈ રહ્યો છે.

