Murderના આ ગીત પર સપના ચૌધરીએ આપ્યું જબરદસ્ત એક્સપ્રેશન, જુઓ વીડિયો
સપના ચૌધરી
હરિયાણી ડાન્સર સપના ચૌધરીનો ડાન્સ અને એની કાતિલ અદા જે પણ જોઈ છે બધા એના દીવાના થઈ જાય છે. સપના ન ફક્ત ડાન્સ કરે છે પરંતુ તે ડાન્સની સાથે જેવી રીતે એક્સપ્રેશન આપે છે તે ઘાયલ કરી દે છે. સપના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના વીડિયો અને ફોટોઝ તે હંમેશા સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. જો સપના પોતે પોતાના ફોટો અને વીડિયો શૅર પણ નહીં કરે તો પણ એના ચાહકો એટલા છે કે સપનાના વીડિયો ક્યાંકને ક્યાંકથી વાયરલ થઈ જ જાય છે.
ADVERTISEMENT
હાલ સપનાનો એક વીડિયો ઘણો વાયરલ થતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં તે કારમાં બેઠી છે અને ઈમરાન હાશ્મીની ફિલ્મ 'મર્ડર'નું સૉન્ગ 'કહો ના કહો યે આંખે બોલતી હૈ' પર ઘણા દિલકશ એક્સપ્રેશન આપી રહી છે. સપનાના ઘણા ફૅન પેજ પર આ વીડિયોને શૅર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : શું 'Satte Pe Satta’માં શાહરૂખ ખાન સાથે નજર આવશે આ એક્ટ્રેસ?
સપના આ વીડિયોમાં એટલા જબરદસ્ત એક્સપ્રેશમ આપી રહી છે કે તમે આ વીડિયો એક વાર પછી ફરીથી જરૂર જોશો. જુઓ વીડિયો.