બિગ બૉસ ફેમ મન્નરા ચોપરાએ તેના નવા મ્યુઝિક વિડિયો `ધીરે ધીરે` માટે પારસ કાલનાવત સાથે જોડી બનાવી છે. આદિત્ય અને પાયલ દેવે ગાયેલા આ ગીતનું શૂટિંગ દરમિયાનના અનુભવનું વર્ણન કરતાં, મન્નરાએ કહ્યું કે “આ અનુભવ રજા પર હોવા જેવો હતો.” મન્નરા સાથેના ગાયકોએ ગીતની સુંદર સફરમાંથી લઈ જતાં શૂટિંગના બિહાઇન્ડ ધ સીનની ક્ષણો પણ શેર કરી હતી. `ધીરે ધીરે` સોન્ગ મેકિંગ વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો.