સિંગિંગ રિયાલિટી શૉ, ઈન્ડિયન આઈડલની 13મી સીઝનના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. આ સીઝન અયોધ્યાના ઋષિ સિંહે પોતાના નામે કરી છે. ઋષિએ કોલકાતાની દેબોસ્મિતા રોયને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે તે બૉલીવૂડમાં પણ પોતાનો અવાજ આપવા તૈયાર છે.

03 April, 2023 07:36 IST | Mumbai