Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રિસ્પેક્ટ અને સમાનતા લગ્નજીવનમાં હોવાં ખૂબ જ જરૂરી છે : વિજયેન્દ્ર કુમરિયા

રિસ્પેક્ટ અને સમાનતા લગ્નજીવનમાં હોવાં ખૂબ જ જરૂરી છે : વિજયેન્દ્ર કુમરિયા

Published : 10 February, 2022 02:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે સોની પર આવતા ‘મોસે છલ કિયે જાએ’માં સફળ ટીવી પ્રોડ્યુસર અરમાન ઑબેરૉયનું પાત્ર ભજવી રહ્યો છે

વિજયેન્દ્ર કુમરિયા

વિજયેન્દ્ર કુમરિયા


વિજયેન્દ્ર કુમરિયાનું કહેવું છે કે લગ્નજીવનમાં સમાનતા અને રિસ્પેક્ટ હોવાં ખૂબ જ જરૂરી છે. તે સોની પર આવતા ‘મોસે છલ કિયે જાએ’માં સફળ ટીવી પ્રોડ્યુસર અરમાન ઑબેરૉયનું પાત્ર ભજવી રહ્યો છે. આ શોમાં તેની સાથે વિધિ પંડ્યા પણ કામ કરી રહી છે. મૅરિડ કપલ વિશે વાત કરતાં વિજ્યેન્દ્રએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે એક સફળ લગ્નજીવનની ચાવી સમાનતા અને રિસ્પેક્ટ છે. લગ્નજીવન ટૂ-વે સ્ટ્રીટ જેવું છે. એમાં તમે જેટલું આપશો એટલું તમને મળશે. એક વ્યક્તિએ બીજી વ્યક્તિની જરૂરિયાતને માન આપવું જોઈએ અને તેને સપોર્ટ કરવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2022 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK