Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરવ્યુ લેનાર નમિક પૉલ આજે પોતે આપી રહ્યો છે ઇન્ટરવ્યુ

ઇન્ટરવ્યુ લેનાર નમિક પૉલ આજે પોતે આપી રહ્યો છે ઇન્ટરવ્યુ

10 February, 2023 05:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં તે શિવનું પાત્ર ભજવી રહ્યો છે

નમિક પૉલ

નમિક પૉલ


‘લગ જા ગલે’માં જોવા મળનાર ઍક્ટર નમિક પૉલ પહેલાં જર્નલિસ્ટ હતો. તે એક ટીવી ચૅનલમાં કામ કરતો હતો અને હવે ઍક્ટર બનીને પોતે ઇન્ટરવ્યુ આપી રહ્યો છે. આ શોમાં તે શિવનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે વાત કરતાં ​નમિકે કહ્યું કે ‘જૉબ છોડીને મૉડલિંગ અને થિયેટરમાં કામ કરવું એ જ મારી લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ હતો. ત્યાર બાદ મને ‘કુબૂલ હૈ’માં બિગ બ્રેક મળ્યો હતો અને હું મુંબઈ શિફ્ટ થયો હતો. મને લાગ્યું કે ઍક્ટિંગ એક એવી વસ્તુ છે જેને હું એન્જૉય કરી રહ્યો છું. આથી મેં એને મારું પૅશન બનાવ્યું. હું અહીં શિફ્ટ થયો અને ઑડિશન આપવાનું શરૂ કર્યું અને મને વધુ રોલ મળતા ગયા. મને લાગે છે કે ઍક્ટર બનવું જ મારા નસીબમાં હતું. હું હવે ‘લગ જા ગલે’માં શિવનું પાત્ર ભજવી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2023 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK