Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કુંડલી ભાગ્યવાળી સના સય્યદ પણ પ્રેગ્નન્ટ

કુંડલી ભાગ્યવાળી સના સય્યદ પણ પ્રેગ્નન્ટ

20 September, 2024 01:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગર્ભવતી હતી એટલે મે ૨૦૨૪માં છોડી દીધી હતી સિરિયલ

સના સૈયદ

સના સૈયદ


‘કુંડલી ભાગ્ય’ના ડૉ. પલકી ખુરાનાના પાત્ર માટે જાણીતી સના સય્યદે પણ પ્રેગ્નન્સી જાહેર કરી છે. સનાએ પ્રેગ્નન્સીને કારણે મે ૨૦૨૪માં આ સિરિયલ છોડી હતી અને હવે બુધવારે તેણે ઇન્સ્ટાગ્રામ પર બેબી-બમ્પ દેખાડતા ફોટો શૅર કરીને ગુડ ન્યુઝ આપ્યા છે. ૨૯ વર્ષની સનાએ ફેબ્રુઆરી ૨૦૨૧માં ઇમાદ શમ્સી સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૧૫થી ગ્લૅમર-વર્લ્ડમાં આવેલી સનાએ ‘દિવ્ય દૃષ્ટિ’ અને ‘સ્પાય  બહૂ’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2024 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK