Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > લડકી બોઝ નહીં, બહુત બડી શાન હોતી હૈ

લડકી બોઝ નહીં, બહુત બડી શાન હોતી હૈ

Published : 30 August, 2024 11:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

KBCમાં સ્પર્ધકે અપરિણીત મહિલાને બોજ જણાવી તો અમિતાભ બચ્ચને કહ્યું...

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની સીઝન ૧૬માં અમિતાભ બચ્ચને મહિલાઓને ભાર નહીં પરંતુ શાન કહી છે. આ શોમાં એક સ્પર્ધકે અપરિણીત મહિલાઓને પરિવાર પર બોજ જણાવી હતી. એને જોતાં અમિતાભ બચ્ચને મહિલાઓના સન્માનમાં આ વાત કહી હતી. અમિતાભ બચ્ચન ઘણાં વર્ષોથી ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરતા આવ્યા છે. આ શોના માધ્યમથી લોકોને ધનરાશિ જીતવાની તક મળે છે. શોને જે પ્રકારે તેઓ હોસ્ટ કરે છે એના કારણે તેઓ લોકોના ફેવરિટ છે. તાજેતરમાં આ શોમાં ક્રિષ્ના સેલુકર નામની સ્પર્ધક પહોંચી હતી. તેની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે. કોરોનાને કારણે લાગેલા લૉકડાઉનથી તેની નોકરી છૂટી ગઈ હતી. એ શોમાં તેણે કહ્યું કે ‘અગર મૈં કહૂં બિના શાદી કી લડકી ઘરવાલોં પર બોઝ હોતી હૈ ના સર, એક ઉમ્ર હોને કે બાદ બેરોજગાર લડકે ઉતને હી બોજ હોતે હૈં.’


તો તેને જવાબ આપતાં અમિતાભ બચ્ચન કહે છે, ‘એક બાત બતાએં આપકો. લડકી જો હૈ બોઝ કભી નહીં બન સકતી, બહુત બડી શાન હોતી હૈ મહિલા.’


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2024 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK