Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકના શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિરનાં દર્શન માટે દીકરા સાથે ગઈ એકતા કપૂર

કર્ણાટકના શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિરનાં દર્શન માટે દીકરા સાથે ગઈ એકતા કપૂર

Published : 20 July, 2024 07:59 AM | IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકતાએ તેના પિતા જિતેન્દ્રના સાચા નામ રવિ કપૂરના નામ પરથી દીકરાનું નામ રાખ્યું હતું

ઇન્સ્ટાગ્રામની સ્ટોરી

ઇન્સ્ટાગ્રામની સ્ટોરી


એકતા કપૂર તેના દીકરા રવિ સાથે કર્ણાટકના મૅન્ગલોરમાં આવેલા શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિરે ગઈ છે. એકતાએ તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ક્લિપ અને ફોટો બન્ને શૅર કર્યાં છે. એકતાએ ૨૦૧૯માં સરોગસી દ્વારા દીકરાને જન્મ આપ્યો હતો. એકતાએ તેના પિતા જિતેન્દ્રના સાચા નામ રવિ કપૂરના નામ પરથી દીકરાનું નામ રાખ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2024 07:59 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK