Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મોહિત રૈનાની સરપ્રાઇઝ

મોહિત રૈનાની સરપ્રાઇઝ

Published : 02 January, 2022 12:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવા વર્ષના પહેલા જ દિવસે તેણે અદિતિ સાથે કર્યાં લગ્ન

મોહિત રૈનાએ અદિતિ સાથે લગ્ન કરી લીધાં છે

મોહિત રૈનાએ અદિતિ સાથે લગ્ન કરી લીધાં છે


મોહિત રૈનાએ નવા વર્ષે સૌને ગુડ ન્યુઝ આપતાં અદિતિ સાથે લગ્ન કરી લીધાં છે. આ લગ્ન માત્ર નજીકના ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં કરી લીધાં હતાં. તેણે લગ્નના ફોટો શૅર કર્યા છે. ફોટોમાં મોહિતે વાઇટ શેરવાની પહેરી છે અને અદિતિએ લહેંગો પહેર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મોહિત રૈનાએ કૅપ્શન આપી હતી, ‘પ્રેમ કોઈ બાધાને નથી ઓળખતો, એ તો તમામ અડચણોને મહાત આપીને મોટી છલાંગ મારે છે, દીવાલો કુદાવીને પોતાની મંજિલ સુધી અપેક્ષા સાથે પહોંચે છે. એ જ આશા અને માતા-પિતાના આશીર્વાદથી અમે બે નહીં, એક બન્યાં છીએ. આ નવા પડાવ પર તમારા પ્રેમ અને આશિષની જરૂર છે. - અદિતિ અને મોહિત.’


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2022 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK