Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મને ધમકાવીને બોલાવી લીધું હતું : સુનીલ પાલ

મને ધમકાવીને બોલાવી લીધું હતું : સુનીલ પાલ

Published : 12 December, 2024 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉમેડિયન સુનીલ પાલના અપહરણ કેસમાં ગઈ કાલે સવારે વાઇરલ થયેલી એક ઑડિયો-ક્લિપ બાદ નવો વળાંક આવ્યો છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કૉમેડિયન સુનીલ પાલના અપહરણ કેસમાં ગઈ કાલે સવારે વાઇરલ થયેલી એક ઑડિયો-ક્લિપ બાદ નવો વળાંક આવ્યો છે. આ ઑડિયો-ક્લિપમાં સુનીલ પાલે પોતે જ આ અપહરણ પ્લાન કર્યો હોવાનું કહેવાય છે. એની સામે સુનીલ પાલે નવા ઑડિયોમાં ખુલાસો કરીને કહ્યું હતું કે ‘અપહરણકર્તાઓએ મારી પાસેથી આ બધું ધમકાવીને બોલાવી લીધું હતું. તેમની પાસે મારો મોબાઇલ હોવાથી મારી તમામ માહિતી હતી એટલે મેં બોલી દીધું હતું.’




ગઈ કાલે મેરઠના લાલકુર્તી પોલીસ-સ્ટેશનમાં સુનીલ પાલની પત્ની સરિતા પાલ


આ મામલે વધુ માહિતી આપવા માટે ગઈ કાલે સુનીલ પાલ અને તેમની પત્ની સરિતા પાલ મેરઠના લાલકુર્તી પોલીસ-સ્ટેશન પર પહોંચી ગયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2024 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK