Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બિગ બૉસ’ બોરિંગ લાગી રહ્યો છે રાખી સાવંતને

‘બિગ બૉસ’ બોરિંગ લાગી રહ્યો છે રાખી સાવંતને

Published : 11 October, 2022 03:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બિગ બઝ’ વૂટ પર આવે છે અને એમાં રાખી જોવા મળવાની છે

રાખી સાવંત

Bigg Boss season 16

રાખી સાવંત


રાખી સાવંતનું કહેવું છે કે હાલમાં શરૂ થયેલા ‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનના કન્ટેસ્ટન્ટ્સ હજી સુધી ગાઢ નિદ્રામાં હોવાથી મને આ શો બોરિંગ લાગે છે. આ શોના એક સેગમેન્ટ ‘બિગ બઝ’ને કૃષ્ણા અભિષેક હોસ્ટ કરે છે. એમાં ઍવિક્ટેડ સ્પર્ધકોને બોલાવીને તેમની સાથે ઇન્ટરેસ્ટિંગ ગેમ રમવાની સાથે તેમને હાઉસમૅટ્સ વિશે પક્ષપાત કર્યા વગર પોતાના વિચાર જણાવવાનું કહે છે. ‘બિગ બૉસ’ વૂટ પર આવે છે અને એમાં રાખી જોવા મળવાની છે. રાખીએ કહ્યું કે ‘દસ દિવસથી ‘બિગ બૉસ 16’ શરૂ થયો છે, પરંતુ બધા હજી સુધી સૂતા છે. તેમને દર્શકોને મનોરંજન આપવામાં કોઈ રસ નથી અને એથી સ્વાભાવિક છે કે એ બોરિંગ બની ગયો છે. હું એકમાત્ર છું જે શોને મારા અંદાજથી મનોરંજક બનાવી શકું છું. મને લાગે છે કે આ સીઝનમાં મારે વાઇલ્ડ કાર્ડ દ્વારા બિગ બૉસ હાઉસમાં જવું પડશે અને ઘરમાં હલચલ મચાવવી પડશે જેથી અન્ય સ્પર્ધકો જાગે અને તેઓ આ શોને સિરિયસ્લી લે.’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2022 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK