કિકુ શારદાએ એક કૉફી અને એક ચાના બાલીમાં ચૂકવ્યા આટલા રૂપિયા
કિકુ શારદા
‘ધ કપિલ શર્મા શો’ના કિકુ શારદાએ ઇન્ડોનેશિયાના બાલીમાં એક કૉફી અને એક ચા માટે ૭૮,૬૫૦ ઇન્ડોનેશિયન રૂપિયા બિલ ચૂકવ્યું છે. જોકે તેનું એમ પણ માનવું છે કે ભારતની કરન્સીના વર્તમાન રેટ પ્રમાણે તેણે આ રકમ ભરી છે. બિલને ટ્વિટર પર શૅર કરીને કિકુ શારદાએ ટ્વીટ કર્યું હતું કે ‘એક કૅપુચીનો અને એક ચાના મારે ૭૮,૬૫૦ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
આ પણ વાંચો : બિગ બૉસ 13માં જોવા મળશે નાયરા બૅનરજી?
ADVERTISEMENT
જોકે હું ફરિયાદ નથી કરી રહ્યો, કારણ કે હું ઇન્ડોનેશિયાના બાલીમાં હતો. એથી ભારતના ૪૦૦ રૂપિયાને તેમની કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવતાં આ બિલ થયું છે.’

