રાહુલ પટેલની ફિલ્મ `વ્હાલમ જાઓને`માં (Vaahlam Jaao Ne) ગુજરાતી ફિલ્મના અભિનેતાઓનો મેળાવડો છે. પ્રતિક ગાંધી (Pratik Gandhi) જેમાં લીડમાં છે એવી આ ફિલ્મના એક્ટર્સ જયેશ મોરે (Jayesh More), કિંજલ પંડ્યા (Kinjal Pandya) અને કવિન દવેએ (Kavin Dave) ગુજરાતી મિડ ડે ડૉટ કૉમમની ઑફિસની મુલાકાત લીધી ત્યારે તેમણે સેટ પરની ધમાચકડીની માંડીને વાત કરી. જુઓ શું થયું હતુ શૂટિંગ દરમિયાન - જાણો આ ઇન્ટરવ્યુમાંથી.