શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર Shemaroome દેવેન ભોજાણી (Deven Bhojani) અને નીલમ પંચાલ (Nilam Panchal) અભિનીત વેબ શો યમરાજ કૉલિંગ (Yamraj Calling Season 2) રિલીઝ થવામાં છે ત્યારે બંન્ને લીડ એક્ટર્સે કઇ રીતે આ બીજી સિઝનમાં સંવેદનાઓ વ્યક્ત કરવાની પ્રોસેસ અનુસરી તેની ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વિગતે વાત કરી.