DeeCeePaps અને ContentKosh ના સ્થાપક દીપાલી છટવાણી જે ભારતના પ્રથમ મહિલા પાપારાઝી છે. પાપરાઝીની આ દુનિયા કેવી હોય છે તે બાબતે માંડીને વાત કરે છે દીપાલી છટવાણી. પાપારાઝી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કામ કરે છે તે જાણવા માટે "Buzz Che To Business Che" આ એપિસોડને જુવો.