ઓમ મંગલમ સિંગલમ(Aum Manglam Singlem)ના એક્ટર્સ મલ્હાર ઠાકર (Malhar Thakar), આરોહી પટેલ (Aarohi Patel), તત્સત મુન્શી (Tatsat Munshi) અને ભામીની ગાંધીએ (Bhamini Oza Gandhi)જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વાત કરી ત્યારે જાહેર કર્યું શું છે તેમના આઇડિયલ ડેટનો આઇડિયા. આ ફિલ્મમાં કામ કરવાના અનુભવથી માંડીને પોતાના પાત્રને રિયલ લાઇફમાં મળે તો શું કહેશે એ સિક્રેટ્સ પણ રિવીલ કર્યાં. જુઓ મુલાકાત.