Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રેક્ષકોને ગમી રહ્યું છે નવું ગુજરાતી નાટક એકલવ્ય

પ્રેક્ષકોને ગમી રહ્યું છે નવું ગુજરાતી નાટક એકલવ્ય

14 July, 2024 07:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નાટકમાં કૃત્તિકા દેસાઈ, મેહુલ બુચ અને સ્મિત ગણાત્રા મુખ્ય ભૂમિકાઓમાં છે.

નાટક ‘એકલવ્ય’

નાટક ‘એકલવ્ય’


ગુજરાતી રંગભૂમિ પર તાજેતરમાં જ આવેલું નવું નાટક ‘એકલવ્ય’ લોકોને પસંદ પડી રહ્યું છે. ભરત નારાયણદાસ ઠક્કર દ્વારા નિર્મિત અને વિપુલ મહેતા દ્વારા લિખિત-દિગ્દર્શિત આ નાટકમાં કૃત્તિકા દેસાઈ, મેહુલ બુચ અને સ્મિત ગણાત્રા મુખ્ય ભૂમિકાઓમાં છે. પ્રેક્ષકોની જિજ્ઞાસા સતત વધારતી ઘટનાઓની ગૂંથણી, ડબલ રિવૉલ્વિંગ સ્ટેજની મદદથી આંખના પલકારામાં બદલાતાં દૃશ્યો અને કાબિલેદાદ પ્રકાશ-આયોજનને કારણે આ નાટક એક આગવી છાપ ઊભી કરવામાં સફળ થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK