વિકી કૌશલ આજે એટલે કે ૧૬ મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાની અપકમિંગ ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’નું તાજેતરમાં ટ્રેલર લૉન્ચ થયું હતું. આ ઇવેન્ટ દરમિયાન અભિનેતાએ તેનો જન્મ ક્યાં થયો હતો તે વિશે અને ત્યારની પરિસ્થિતિ વિશે માંડીને વાત કરી હતી.