`ધૂમ 3` આજે રિલીઝના 10 વર્ષ પૂર્ણ કરી રહી છે. બ્લોકબસ્ટર ફિલ્મમાં આમિર ખાન, કેટરિના કૈફ અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ રોલ માટે કેટરીના પહેલી પસંદ નહોતી. અભિનેત્રીનું ગીત `કમલી` જબરદસ્ત હિટ રહ્યું હતું અને આ ફિલ્મ 2013ની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી.