વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ `ધ વેક્સીન વોર`ના ટ્રેલર લોંચ ઈવેન્ટ દરમિયાન અભિનેતા નાના પાટેકરે પ્રોજેક્ટ અંગેના તેમના વિચારો શેર કર્યા. નાના પાટેકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રોજેક્ટને ધ્યાનમાં લીધા વિના ભલે તે `વેલકમ` અથવા `ધ વેક્સીન વોર` જેવી કોમેડી હોય. અભિનય માટે જરૂરી પ્રયત્નો સતત કરવા રહ્યા. જાણો વધુ આ વિડીયોમાં