આજે પંકજ ત્રિપાઠીનો જન્મદિવસ છે. તેણે કરેલી વાતચીતને કેવી રીતે ભૂલી શકીએ.જ્યારે આપણે તેના ખાસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે તે આપણે કેટલું બધુ જાણી શકીએ છીએ. લોકડાઉન દરમિયાન પંકજ ત્રિપાઠીએ મિર્ઝાપુરની બીજી સીઝન સાથે લોકોને આકર્ષિત કર્યા. ગુજરાતી મિડ-ડે ડોટ કોમને બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા સાથે નિખાલસ વાર્તાલાપમાં જોડાવવાનો લહાવો મળ્યો હતો.